Welcome to Labdhi Agro Chem

An ISO 14001:2009 Company Established In the Year 2012 running with the motto of helping farmers to be prosperous and improving farming to the best level.
In the present time the agriculture sector is facing many challenges in terms of market fluctuations, Climate changes available resources and many other factors.

Read More
Labdhi Agro Chem

We are committed to excellence in manufacturing, quality and customer service.

લબ્ધી એગ્રો કેમ 'ખેડૂત ખુશતો અમે ખુશ’ ના સિદ્ધાંત સાથે ચાલવા ની ઈચ્છા ધરાવતી ગુજરાત ની નંબર વન ‘બાયોફર્ટીલાઇઝર’ ઉત્પાદન કરતી કંપની છે.

કંપની નો મુખ્ય ઉદ્દેશ તમામ પાક માટે ઉત્તમ થી ઉત્તમ ખાતર પુરુ પાડવાનો છે. જેમાં અમો આપના માટે ‘બાયોફર્ટીલાઇઝર’, રાસાયણિક ખાતર બેન્ટોનાઇટ સલ્ફર તેમજ અન્ય પ્લાન્ટ ગ્રોથ પ્રમોટરની સારામાં સારી ગુણવત્તા વાળી પ્રોડકટ લાવીએ છીએ.

ખેડૂત મિત્રોને ઓછા ખર્ચે વધુ ઉપજ મળે અને દેશનો દરેક ખેડૂત સમૃધ્ધ બને એવી આશા સાથે લબ્ધી એગ્રો કેમ નિરન્તર કામ કરે છે.

'ખેડૂત ખુશતો અમે ખુશ’

Labdhi Agro Chem