Zinc Solubilizing Biofertilizers With All Plant Nutrients
Zinc Solubilizing Biofertilizers With All Plant Nutrients
Microbe Food - BIO ZINC
- Zinc solubilizing bacteria produces organic acids and converting the insoluble Zinc Sulphide, Zinc Oxide and Zinc Carbonate into available Zn+ through lowering the soil pH and breaking down the complexity and increase the crop yield and soil health.
- All plant nutrients accelerate whit root development and helps to enhance uptake of nutrients, which increases yield parameters such as tiller numbers branches panicle numbers and weight.
Specification:
- Base: Granules
- Viable Count (Cells/g Min.): CFU minimum 5 x 107 Cells/g
- Contamination level: No Contamination at 105 dilution
- Efficiency character: Minimum 10 mm solubilisation zone in prescribed media having at least 3 mm thickness.
Benefits:
- Increase crop yield and the quality of the produce
- Improve soil health and activate hormones
- Improve root and plant growth
- Improve photosynthetic activity
- Improves crop quality and increase yield significantly
- Reduces flower, fruit dropping and enhances yield.
- Improves nutrient uptake and improves uniform shape and colour of the fruit
Packing: 25 Kg. HDPE Bag
કૃષિ કિંગ એગ્રોકીટ
કૃષિ કિંગ એગ્રોકીટ (બાયોલોજીકલ ફર્ટીલાઇઝર) બિનઉપયોગી ઝીન્કને સરળ અવયવોમાં પરિવર્તિત કરનારા સૂક્ષ્મ જીવો પર આધારિત ઉત્પાદ છે, જે જમીનમાં ઉપલબ્ધ ઝીંકને શોષણ યોગ્ય બનાવે છે અને છોડમાં ઝિન્કની કમીને દૂર કરે છે.
કૃષિ કિંગ એગ્રોકીટ થી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વૃદ્ધિ થાય છે તથા છોડની ડાળી (શાખાઓ)માં પણ વૃદ્ધિ થાય છે.
કૃષિ કિંગ એગ્રોકીટ ની અંદર કેરિયર બેઝની અંદર રહેલા પોષકતત્વો જેવા કે ઝીંક, કોપર, ફેરસ, કેલ્શિયમ, મેન્ગેનીઝ, બોરોન, સલ્ફર અને પાકને જરૂરી એવા તત્વો હ્યુમિક એસિડ, સીવીડ, એમિનો એસિડ પાકની દરેક અવસ્થાએ જરૂરી પોષક તત્વો ઉપલબ્ધ કરાવે છે.
કૃષિ કિંગ એગ્રોકીટ છોડની સિંચાઈ પ્રક્રિયામાં આશ્ચર્યજનક વૃદ્ધિ કરે છે તે ઉપરાંત ફળમાં એન્ઝાઇમ પ્રદાન કરી છોડના વિકાસ તથા પકવવામાં મદદ કરે છે.
કૃષિ કિંગ એગ્રોકીટ જમીનમાં નિષ્ક્રિય એન.પી.કે.ને ક્રિયાશિલ બનાવી એમિનો એસિડની માત્રામાં વધારો કરી પ્રોટિન નિર્માણ કરે છે.
કૃષિ કિંગ એગ્રોકીટ જમીનમાં ફુગથી થનારા રોગો સામે સુરક્ષા પ્રદાન કરે છે
કૃષિ કિંગ એગ્રોકીટ ના ઉપયોગથી પાકનો વિકાસ, તંદુરસ્તી, ફળની સાઈઝ, વજનમાં મોટા પ્રમાણમાં વધારો થાય છે. જેથી ઉત્પાદનમાં ૧૫% થી ૨૦% વધારો થાય છે અને બજારભાવ સારો મળે છે.
ઉપયોગનું પ્રમાણ: ૧ એકરે ૨૫ કિલો થી ૫૦ કિલો વાવણી પહેલાં અથવા વાવણી પછી દરેક પાકમાં વાપરી શકાય છે.
પેકીંગ: ૨૫ કિલો