Carrier Based Consortia - Bio NPK
Carrier Base Consortia Bio Fertilizer
Specification:
-
Base:
Granules
-
Viable Count (CFU/gm Min.):
Azotobacter 1 x 10
7
CFU/gm, PSB 1 x 10
7
CFU/gm,
-
KMB 1 x 10
7
CFU/gm
-
Total Viable Count (CFU/gm Min.):
5 x 10
7
Cells/gm
-
Contamination level:
No Contamination at 10-4 dilution
-
Moisture percent by weight, max.: 30-40%
Efficiency character:
-
Azotobacter - The strain should be capable of fixing at least 10 mg of Nitrogen fixation / g of C-source.
-
PSB - Minimum 5mm zone of solubilization zone on PSB media having at least 3 mm thickness
-
KMB - Minimum 5mm zone of solubillization on KSB media having at least 3mm thickness.
Benefits:
-
Improve resistance of crop plants against disease and stress condition
-
Improve crop growth and yield by 20 – 30 %
-
Secretion of growth hormones to increase crop productivity
-
Suitable to apply to all crop
-
Enhance soil health and soil fertility
-
Reduce cost of potash application by 50 – 60%
-
Improve coloration and life of crop
Packing:
50 Kg. HDPE Bag
કૃષિ કિંગ બાયો એન.પી.કે.
કૃષિ કિંગ બાયો એન.પી.કે.
માં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશના બેકટેરિયા રહેલા છે જે જમીનમાં રહેલ અલભ્ય ફોસ્ફરસ અને પોટાશને લભ્ય બનાવે છે.
કૃષિ કિંગ બાયો એન.પી.કે.
હવામાંથી નાઈટ્રોજનનું સ્થીરીકરણ કરી છોડને નાઇટ્રોજન પૂરો પડે છે, જેથી નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશયુક્ત રાસાયણિક ખાતરની વપરાશની માત્રામાં ૩૦ થી ૪૦% જેટલો ઘટાડો થાય છે.
કૃષિ કિંગ બાયો એન.પી.કે.
થી છોડમાં નવી કોષીકાઓનું ઝડપથી નિર્માણ કરે છે જેનાથી છોડમાં કૉષ વિભાજનનું કાર્ય ઝડપથી થાય છે.
કૃષિ કિંગ બાયો એન.પી.કે.
જમીનમાંના નિષ્ક્રિય એન.પી.કે.ને ક્રિયાશિલ બનાવી એમિનો એસિડની માત્રામાં વધારો કરી પ્રોટીન નિર્માણમાં મદદ કરે છે.
કૃષિ કિંગ બાયો એન.પી.કે.
ઉપયોગથી પાકનો વિકાસ તન્દુરસ્તી, ફળની સાઇઝ, વજનમાં મોટા પ્રમાણમાં વધારો કરે છે. જેથી ઉત્પાદનમાં ૧૫% થી ૨૦% વધારો થાય છે.
ઉપયોગનું પ્રમાણ:
૫૦ કિલો પ્રતિ એકરે
પેકીંગ:
૫૦ કિલો